આજરોજ તા. 28/6/2012 ને ગુરુવાર ના રોજ અમારી શાળામાં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો માં માનનીય મંત્રીશ્રી આનંદીબેન પટેલ તથા કલેક્ટર સાહેબશ્રી તથા જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા જીલ્લા શિક્ષણ અધિકારી તથા જીલ્લા તથા તાલુકાના અન્ય અધિકારીઓ તથા શાળાની બાળાઓના વાલીશ્રીઓ તથા એસ.એમ.સી. ના સભ્યો તથા આંગણવાડીના બાળકો તથા બહેનો સર્વે હાજર રહી કાર્યક્રમને સુશોભિત કર્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો