રવિવાર, 19 ઑગસ્ટ, 2012

જય ક્નૈયાલાલકી હાથીઘોડા પાલખી........


શાળામાં કરેલ જન્માષ્ટમીની ઉજવણી

 શનિવાર, 30 જૂન, 2012શાળા પ્રવેશોત્સવ 2012 ની માનનિય મંત્રી શ્રી આનંદીબેનના વરદ હસ્તે ઉજવણી

                       આજરોજ તા. 28/6/2012 ને ગુરુવાર ના રોજ અમારી શાળામાં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો માં માનનીય મંત્રીશ્રી આનંદીબેન પટેલ તથા કલેક્ટર સાહેબશ્રી તથા જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા જીલ્લા શિક્ષણ અધિકારી તથા જીલ્લા તથા તાલુકાના અન્ય અધિકારીઓ તથા શાળાની બાળાઓના વાલીશ્રીઓ તથા એસ.એમ.સી. ના સભ્યો તથા આંગણવાડીના બાળકો તથા બહેનો સર્વે  હાજર રહી કાર્યક્રમને સુશોભિત કર્યો હતો.

we are win